વાંકાનેર : વાકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મિલપ્લોટ વિસ્તારમાંથી આરોપી અશોકભાઈ હેમુભાઈ ચૌહાણને વિદેશી દારૂના 180 એમએલના 32 ચપલા કિંમત રૂપિયા 3200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.