મોરબી : મોરબીના મહેન્દ્રનગર નિવાસી મોતીભાઈ બેચરભાઈ કાવર (ઉં.વ. 70) તે મહેન્દ્રભાઈ કાવર, અમિતભાઈ કાવરના પિતા, ભુદરભાઈ બેચરભાઈ કાવર, જગદીશભાઈ બેચરભાઈ કાવરના ભાઈનું તારીખ 17-5-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-5-2024 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન મહેન્દ્રનગર મુકામે રાખવામાં આવ્યું છે. મો. નં. 98252 00251.