મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ મળવા જણાવાયુ છે.● સેલ્સમેન - 5આકર્ષક પગાર +ઇન્સેન્ટિવ(મોરબી તાલુકામાં ફિલ્ડ વર્ક કરી શકે તેવા સેલ્સમેન ભાઈઓની જરૂર છે. અને અનુભવીને પ્રાથમિકતા આપવામાં આવશે)● મિકેનિક -2● હેલ્પર -2શ્રી મારૂતિ ટ્રેકટર્સમોરબી-રાજકોટ હાઇવે,રેવા પાર્કની બાજુમાં, વિરપર, મોરબીમો.નં. 9512716380