મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ KeraVit (Kera Vitrified ) માં 13 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવાના રહેશે.● સેલ્સ & માર્કેટિંગ - 10 (M/F)અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ● સેલ્સ કોર્ડીનેટર -3 (M)અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સઇન્ટરવ્યુ તા. 19/05/2024સમય : 10 થી 6સરનામું : કેરાવીટ,નીચી માંડલ, હળવદ રોડમો.નં.9909007172