મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ વેલઝોન ગ્રેનિટોમાં એકસપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની 8 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જોબ લોકેશન રવાપર રોડ પરની ઓફિસ રહેશે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.એકસપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 8 (M/F)અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સઅભ્યાસ : ગ્રેજ્યુએટ ભાષા : અંગ્રેજી જાણકારજોબ લોકેશન(1)વેલઝોન ગ્રેનિટો ઓફિસ,રવાપર રોડ, મોરબી(2)વેલઝોન ગ્રેનિટો ફેકટરી,ખોખરા હનુમાન પાસે,મોરબીમો.નં.9081324200