મોરબી : મોરબીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે પૂનમના દિવસે તા.23ને ગુરુવારે સાંજે 7 કલાકે 1100 દીવડાઓની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઆરતીનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.