મોરબી : મોરબી શહેરમાં ગ્રીન ચોક નજીક પારેખ શેરીમાં આવેલ હર્ષાબેન નિલેશભાઈ પારેખ ઉ.60 રહે.હાલ રાજકોટ, યુનિવર્સીટી રોડ, ગંગોત્રી પાર્ક, મૂળ રહે.મોરબી નામના વૃધ્ધાનું મકાન ગત તા.21 એપ્રિલના સાંજના સમયે સળગી જતા બનાવ અંગે વૃધ્ધાની ફરિયાદ બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણવા જોગ નોંધ કરી છે અને હેડ કોન્સ્ટેબલ પી.બી.ઝાલા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.