કોમર્સ ક્ષેત્રની મોરબીની નંબર વન એવી કોલેજમાં B.COM, BBA, BA, BJMC તથા M.COMમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ: કોલેજમાં તમામ સુવિધા સાથે નિષ્ણાંત ફેકલ્ટી સહિતની અનેક ખાસિયતોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની કોમર્સ ક્ષેત્રની નંબર વન કોલેજ પી.જી.પટેલ કોલેજમાં B.COM, BBA, BA, BJMC તથા M.COMમાં પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જેમાં મર્યાદિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓ લેવાના હોય હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તો આજે જ સંપર્ક કરો.પી.જી.પટેલ કોલેજની વિશેષતા● પરિણામની દ્રષ્ટિએ મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાન● કોલેજની દરેક વિદ્યાર્થીનીની ડિજિટલ અટેન્ડન્સ તથા રિપોર્ટ● નવી સેમેસ્ટર પદ્ધતિ મુજબનું આધુનિક શિક્ષણ● એસી ક્લાસરૂમ● વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો તથા દિવસોની રંગબેરંગી ઉજવણી● દરેક રીઝલ્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં અહીંના વિદ્યાર્થીઓ● ફક્ત અને ફક્ત અભ્યાસને જ મહત્વ આપતી મોરબીની એકમાત્ર કોલેજ● શહેરની મધ્યમાં કેમ્પસ વિદ્યાર્થીની બહેનો માટે અલગ ક્લાસરૂમની વ્યવસ્થા● ગુજરાતી મીડીયમમાંથી અંગ્રેજી મીડીયમમાં આવતા વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શન● જનરલ નોલેજ- સ્પર્ધાત્મક પરીક્ષાઓ- કારકિર્દી ઘડતર તથા વ્યક્તિત્વ વિકાસ માટે નિયમિત વર્ગો● બહારના નિષ્ણાંતોનું વ્યક્તિગત માર્ગદર્શન અને કોલેજના પુસ્તકોના લેખકો દ્વારા પણ અપાતું શિક્ષણપ્રવેશ માટે સંપર્ક:પી.જી.પટેલ કોલેજમહેશ હોટલ પાસે, શનાળા રોડ, મોરબીમો.નં.8238088777મો.નં.9898288777