વાંકાનેર : વાંકાનેર - રાજકોટ હાઇવે ઉપર ગાત્રાળનગર ગામના પાટિયા નજીક પગપાળા જઈ રહેલા ગગજીભાઈ નાઝાભાઈ ચારોલીયા ઉ.70 નામના વૃદ્ધને જીજે -36 - એવી - 4952 નંબરના રીક્ષા ચાલક પ્રવીણ જેસાભાઇ મેરે હડફેટે લઈ હાથ અને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.