મોરબી : મોરબીમાં આજે વાવાઝોડા સાથે વરસાદ પડતાં અનેક જગ્યાએ નુકસાન થયું છે. જેમાં વાવડી રોડ ઉપરના એક એપાર્ટમેન્ટના અગાસીએ મુકવામાં આવેલ પાણીનો ટાકો વાવાઝોડાને કારણે તણખલાની જેમ ઉડી ગયો હતો. આ ટાંકો નીચે એક કાર ઉપર પડ્યો હતો. સદનશીબે આ વેળાએ કાર પાસે કોઈ ન હતું.જુઓ વિડિયો..👇https://youtube.com/shorts/ZUflSGQL0ms?si=i_8REmq352xUu9FF