મોરબી : રાજકોટ નિવાસી વિનોદરાય મનહરલાલ ઠાકર તે જયેશભાઇ, ભાવેશભાઈ તથા હિતેષભાઈના પિતાનું તા.12ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.16ને ગુરૂવારના રોજ સાંજે 4થી 6 કલાકે પ્રેમ પ્રભા, બી 238, નંદનવન સોસાયટી, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.