મોરબી : મોરબીના વાઘપરમાં આજે સાંજે ભારે પવનને કારણે નળિયા ઉડી ગયા હતા. પવનની ગતિ એટલી તેજ હતી કે નળિયા તણખલા માફક ઉડીને શેરીમાં પડ્યા હતા. જેમાં એક કારના કાચ ફૂટી ગયો હોવાનું લન સ્થાનીક દિપકભાઈ બોરીચા જણાવે છે.