મોરબી : ક્રિષ્ના સ્કૂલના ટ્રસ્ટી હર્ષદભાઈ ઓડિયાએ તેમની દીકરી તનિષ્ઠાના જન્મ દિવસ નિમિતે એક અનોખી પહેલ કરી બીજા લોકોને મદદ રૂપ થઈ શકે તે માટે સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કરીને અને જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરી હતી.