મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આજે સાંજના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આ વિસ્તારમાં કરા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત મીની વાવાઝોડું હોય તેવો પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે.