મોરબી: મ.ક.સ.સુ જ્ઞાતિના અનિલાબેન જગદીશભાઈ સરવૈયા (ઉ.વર્ષ-૬૦ )તે જગદીશભાઈ મુળજીભાઈ સરવૈયાના ધમઁપત્નિ તથા હાદિઁકભાઈ અને હેમલભાઈ ના માતૃશ્રીનું ૧૩/૫/૨૦૨૪ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે.સદગત અનિલાબેનનું ઉઠમણું ૧૪/૫/૨૦૨૪ ને મંગળવાર ના રોજ સાંજે ૫ થી ૫/૩૦ કલાક દરમિયાન દરજી જ્ઞાતિની વાડી,લખધીરવાસ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.