મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ આયુષ હોસ્પિટલમાં 60 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તા.14ના રોજ ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે. તમામ જગ્યા માટે ફ્રેશર્સ પણ એપ્લાય કરી શકે છે. અનુભવી સ્ટાફને પ્રથમ પસંદગી અપાશે. તેમ યાદીમાં જણાવાયુ છે.● કેથલેબ નર્સ-1અભ્યાસ : ANM/GNM/B.Sc.(Nursing) અનુભવ : 2થી 3 વર્ષ● ફાર્માસિસ્ટ - 5 અભ્યાસ : B.Pharm / D.Pharm (રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ)● ફાર્મસી આસિસ્ટન્ટ - 5અભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ : ફાર્મસી/ મેડિકલ સ્ટોરમાં 3થી 4 વર્ષ● સિનિયર HR એક્ઝિક્યુટિવ - 1અભ્યાસ : BBA/MBA-HR અભ્યાસ : 3થી 4 વર્ષ● આસિસ્ટન્ટ મેનેજર માર્કેટિંગ - 3 અભ્યાસ : ગ્રેજ્યુએટ/MBA માર્કેટિંગઅનુભવ : હોસ્પિટલમાં 2થી 4 વર્ષ● રીસેપ્શનિસ્ટ / કોમ્પ્યુટર ઓપરેટર -10અભ્યાસ : ગ્રેજ્યુએટ વીથ કોમ્પ્યુટર નોલેજ● પબ્લિક રિલેશન ઓફિસર - 3 અભ્યાસ : ગ્રેજ્યુએટ અનુભવ : હોસ્પિટલ ઇન્ડ.માં PRO/એડમીન/ ફ્રન્ટઓફિસ● CCTV ઓપરેટર-2અભ્યાસ : ગ્રેજ્યુએટ વીથ કોમ્પ્યુટર નોલેજ● સ્ટોર ઇન્ચાર્જ -1અભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ : સ્ટોર & પરચેસમાં 3થી 4 વર્ષ● હાઉસકિપિંગ સ્ટાફ - 15અનુભવ : હાઉસકીપિંગમાં અનુભવી● હાઉસકિપિંગ સુપરવાઈઝર -2અનુભવ : હાઉસકિપિંગ- મેન પાવરમાં 2થી 3 વર્ષ● સિક્યુરિટી સ્ટાફ - 10અનુભવ : 2થી 3 વર્ષ● સિક્યુરિટી સુપરવાઈઝર - 2અભ્યાસ : ગ્રેજ્યુએટ અનુભવ : 3થી 4 વર્ષઇન્ટરવ્યૂતા.14 મે, મંગળવારસમય : 10થી 5 આયુષ હોસ્પિટલ સાવસર પ્લોટ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી મો.નં. 8140700048ઇમેઇલ : hrmorbi@aayushhospitals.org