મોરબી : મોરબી શહેરમાં આવેલ ટી.કે.હોટલ નજીકથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી કુલદીપ જયંતીભાઈ પટેલ અને આરોપી રૂચિત ભરતભાઈ પટેલને રૂપિયા 600ની કિંમતના કિંગફિશર સુપર સ્ટ્રોંગ બીયરના 6 ડબલા સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.