મોરબી : મોરબીના ત્રાજપરના ભૂવનેશ્વરી પાર્કમાં રહેતા વરાણીયા હીરલ નવધણભાઇએ ધોરણ 12 કોમર્સમાં 97.74 PR મેળવ્યા છે. તેઓના પિતા નવધણભાઇ ચામુંડા ઇલેક્ટ્રિક નામની દુકાન ચલાવે છે. હીરલ હવે આગળ B Com. કરવાની ઈચ્છા ધરાવે છે. હિરલને આવા સારા પરિણામ બદલ ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.