મોરબી : મોરબી નિવાસી નરેન્દ્રભાઈ ઈશ્વરલાલ કોઠારી તે સ્વ. ઈશ્વરલાલ મણીલાલ કોઠારીના પુત્ર, મિલનભાઈ કોઠારીના (મો.નં. 9586175043) પિતા, નિશાબેન કોઠારીના પતિ, સાક્ષી કોઠારીના દાદા, આરતીબેન કોઠારીના સસરા, સ્વ. પ્રફુલભાઈ, પંકજભાઈ, રશ્મિભાઈ, રાજેશભાઈ, સ્વ, વિણાબેન જયંતભાઈ મહેતા અને આશાબેન સંજયભાઈ શાહના ભાઈનું તારીખ 9-5-2024 ને ગુરુવારના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 12-5-2024 ને રવિવારના રોજ સવારે 9-30 કલાકે અને પ્રાર્થના સભા સવારે 10 કલાકે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, બેંક ઓફ બરોડાની સામે, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે રાખવામાં આવી છે.