મોરબી : મોરબીના ટીંબડી પાટિયા નજીક પાટીદાર રેસિડેન્સીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા ચેતનભાઈ ભગવાનજીભાઈ ટાંકનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.