મોરબી : મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આસ્વાદ પાન પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે મોટર સાયકલની ડેકીમા વિદેશી દારૂના ત્રણ ચપલા છુપાવીને નીકળેલા આરોપી રફીક નૂરમામદભાઈ જામ ઉ.32 રહે.જોન્સનગર વાળાને પકડી પાડી રૂપિયા 300નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.