મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઇન્ડસ્ટ્રી માટેના વિશ્વના નં.1 GST વેરીફાઇડ B2B માર્કેટ પ્લેસ સિરામિક એપ પ્રા.લિ. માં 27 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મોકલવા જણાવાયુ છે.● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -10(F)અભ્યાસ : B.COM, MBA, BCA ,MCA,અનુભવ : ફ્રેશર્સ તથા સિરામિકના અનુભવીસેલેરી : 10,000થી 35,000● માર્કેટિંગ મેનેજર -5(M/F)અનુભવ : સિરામિક ઇન્ડસ્ટ્રીઝ & રો મટિરિયલ્સ ઇન્ડસ્ટ્રીઝ & બેંકિંગ & ઇન્સ્યોરન્સ(ફિલ્ડ માર્કેટિંગ મોરબી સિરામિક એરિયા)સેલેરી : 20,000થી 50,000 + ઇન્સેન્ટિવ +T.A● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -10(M/F)અભ્યાસ : B.COM,MBA, BCA ,MCAઅનુભવ : ફ્રેશર્સ તથા સિરામિકના અનુભવી(ફિલ્ડ માર્કેટિંગ મોરબી સિરામિક એરિયા)સેલેરી : 12,000થી 25,000 + ઇન્સેન્ટિવ +T.A● ગ્રાફીક ડિઝાઈનર - 1 (M/F)અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સસેલેરી : 12,000થી 30,000● ડિજિટલ માર્કેટીંગ એક્ઝિક્યુટિવ -1(M/F)અનુભવ : 2થી 3 વર્ષસેલેરી : 25,000થી 40,000જોબ ઇન્ટરવ્યૂ લોકેશનસિરામિક એપ પ્રા.લિ.કોસ્મો સિરામિક, આઇકોન સિરામિક પાસે, જૂનો ઘૂંટુ રોડ, મોરબીમો.નં.9825774433ઇમેઇલ : marketing@ceramicapp.inવેબસાઈટ : https://www.ceramicapp.inલોકેશન લિંક : https://maps.app.goo.gl/HHfKSMFnEtY2aczy8