એકથી એક ચડિયાતા જાદુ જોઈ મોરબીવાસીઓ રહી જશે દંગ : બાળકોથી લઈ વૃદ્ધો સૌ કોઈને પડી જશે જલસોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વિશ્વ વિખ્યાત જાદુગર વી.કે. મોરબીમાં આવ્યા છે. તેઓ આજથી દરરોજ રાત્રે શો કરવાના છે. તો પરિવાર સાથે એક વખત આ શો જોવા જરૂર પધારો.મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડીએ બુધવારી બજાર ગ્રાઉન્ડમાં આજે તા.9થી ઇન્ટરનેશનલ સ્ટાર એવા જાદુગર વી.કે.ના શોનો પ્રારંભ થવાનો છે. અહીં દરરોજ રાત્રે 9 કલાકે શો શરૂ થશે. તેમજ બુધવાર, શનિવાર અને રવિવાર આ ત્રણ દિવસે સાંજે 6 વાગ્યે પણ વધારાનો શો થશે.જાદુગર વી.કે. આ શોમાં જાદુના અવનવા કરતબો દેખાડીને સૌને દંગ રાખી દેશે. નાના બાળકોથી લઈ વૃદ્ધો સૌ કોઈને આ જાદુનો શો જોઈને મજા પડી જશે. તો આજે જ આ જાદુનો શો જોવા પધારો.સરનામું : બુધવારી બજાર ગ્રાઉન્ડ, મહેન્દ્રનગર ચોકડી, મોરબી-2 મો.નં.8140372294શોમાં જાહેરાત આપવા માટેમો.નં.9586178343