આંગળીમાં શાહીની નિશાની બતાવી તા.7 અને 8 બે દિવસ નિઃશુલ્ક કન્સલ્ટેશનનો લાભ લઇ શકશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શિવમ અને ક્રિષ્ના હોસ્પિટલે લોકશાહીના પર્વની ઉજવણીમાં વધુમાં વધુ લોકો સામેલ થાય તે માટે નવતર પહેલ કરી છે. બન્ને હોસ્પિટલે મતદારો માટે ફ્રી કન્સલ્ટેશન રાખ્યું છે.આવતીકાલે રાજ્યની 25 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાનાર છે. સવારે 7થી લઈ સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. મોરબી જિલ્લામાં જે લોકો મતદાન કરશે તેઓ સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર રામધન આશ્રમ પાસે આવેલ શિવમ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ અને શનાળા રોડ ઉપર મહેશ હોટેલની પાછળ ક્રિષ્ના હોસ્પિટલમાં ફ્રી કન્સલ્ટેશન મેળવી શકશે. મતદારો આંગળીમાં શાહીનું નિશાન બતાવીને તા.7 અને 8 બે દિવસ નિઃશુલ્ક કન્સલ્ટેશનનો લાભ લઇ શકશે.શિવમ હોસ્પિટલ9727527555ક્રિષ્ના હોસ્પિટલ9725530301