મોરબી : મોરબીમાં 40 ડિગ્રી તાપમાનમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબીમાં સાંજના 5 વાગ્યા સુધીમાં 52 ટકા જેવું મતદાન નોંધાયું છે. ત્યારે મોરબી તાલુકાના સૌથી વધુ મતદાન થયું તેવા 5 ગ્રામ્ય બુથોની યાદી105 ભરતનગર-૧ : 80.78%106 ભરતનગર-૨ : 76.46%116 રંગપર-૧: 72.41%107 લક્ષ્મીનગર-૧: 70.32%90 ગુંગણ-૧: 69.86%