મોરબી : મોરબીમાં કાર્યરત રેસા સેનેટરીવેર એલએલપીમાં 6 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો સવારે 9થી સાંજે 6 સુધીમાં ઓફિસ ખાતે આવીને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.● માર્કેટિંગ : 4 (મેલ/ફિમેલ)અનુભવ : 1 વર્ષ● એકાઉન્ટન્ટ - 1 (મેલ/ફિમેલ)અનુભવ : 1 વર્ષ● બિલિંગ : 1 (મેલ/ફિમેલ)અનુભવ : 1 વર્ષરેસા સેનેટરીવેર એલએલપીસર્વે નં. 1068 પૈકી 4- ઘુટુ,IBIS સ્માર્ટ માર્બલ પાસે,નેક્સીઓન સિરામિક પાછળ, મોરબી-હળવદ રોડ, મોરબી-2કૌશિલ પટેલ ( M.D.)મો.નં. 9085822222H.Rમો.નં.96388 06624ઈમેઇલ : sales@resasanitaryware.com