મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● બીલિંગ/ એકાઉન્ટીંગ -1 (M/F)● ઈમ્પોર્ટ - એક્સપોર્ટ - 1 (M/F)● કલેક્શન& સુપરવાઈઝર - 2 (M)● માર્કેટિંગ -2 (F)પ્લોટ નં. 7, ઇસ્કોન પ્લાઝા પાછળ,રફાળેશ્વર ચોકડી,8એ નેશનલ હાઇવે, મોરબીમો.નં.9712377770