જર્મનના વૈજ્ઞાનિક માર્કસ સ્કેમિકે 12 વર્ષ સાધુ વેશમાં રહીને ૐ કાર, શંખનાદ, ઘંટનાદ અને હોમયજ્ઞ દ્વારા ઉત્પન્ન થતી ફ્રિકવન્સીનો અભ્યાસ કરીને સંપૂર્ણ બ્રહ્માંડમાં રહેલ 90 લાખથી વધુ frequency ની ઓળખ કરી અને તેજ frequency નું ટેકનોલોજી દ્વારા એક ટચુકડુ ડીવાઈસ બનાવ્યું : આ નાનું ડીવાઈસ પોકેટમાં રાખી શકાય છેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : એક એવું મશીન જેના વાયબ્રેશન સતત પોઝિટિવ એનર્જી આપશે. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ મોરબીમાં આ મશીન ઉપલબ્ધ થયું છે. તો આજે જ ડેમો લઈ જાત અનુભવ કરો.હરિદ્રારમાં ગાયત્રી શક્તિપીઠ મુકામે સતત 12 વર્ષ સુધી સાધુ વેશે રહેલા જર્મનના વૈજ્ઞાનિક માર્કસ સ્કેમિકે દ્વારા આપણા શાસ્ત્રો અને વેદ પુરાણ વગેરેનો ઊંડાણથી અભ્યાસ કરી તેમજ ઉપરોક્ત ગાયત્રી શક્તિપીઠ ખાતે ૐ કાર, સંખનાદ, ઘંટનાદ, હોમ યજ્ઞ વગેરે દ્રારા ઉત્પન થતી ફ્રિકવન્સી, વાયબ્રેશન અને એનર્જીનો આપણાં બ્રહ્માંડ સંઘે તાલમેલ તથા આપણાં સમસ્ત ઋષીગણના જ્ઞાનના નિચોડ દ્રારા વિશ્વની નંબર વન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જર્મન વૈજ્ઞાનિક માર્કસ સ્કેમિકે દ્વારા એક અદભુત ડિવાઇસનું સંસોધન કરેલ છે.આ ડિવાઇસ આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ - ક્વોન્ટમ સેન્સર તેમજ કલાઉડ કમ્પાઉન્ડીંગ જેવી નંબર વન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે. વિશ્વના સર્વ શ્રેષ્ઠ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને કહેલું કે Future Medicine will be Frequency એટલકે ભવિષ્યની જો કોઈ દવા હશે તો એ માત્ર frequency હસે જેના દ્વારા તમામ રોગને જડમુળથી દુર કરી શકાશે સાથે જ એવા બીજા વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લા જેમને પોતાના સંશોધન માં કહેલું કે if you want to know the secret of universe think in terms of Energy Frequency and Vibration એટલેકે જો તમારે બ્રહ્માંડના રહસ્યને સમજવું હોઈ તો તમારે Energy Frequency and Vibration વિશે સંપૂર્ણ નોલેજ પ્રાપ્ત કરવું પડશે. આ એક એવું ડીવાઈસ સાબિત થશે જે આવનારા વર્ષોમાં સમસ્ત મેડિકલ/આરોગ્ય ક્ષેત્રે એક જબરદસ્ત ક્રાંતિ કરશે. આ ડીવાઈસ આપણા સંપૂર્ણ ફેમિલીનો એક ફિમિલી ડોકટર તરીકે કામ કરશે. આ અદભુત પ્રોડક્ટ કે જેનો આત્મા આપણો ભારત અને ભારતના તમામ શાસ્ત્રો અને આપણાં ઋષીમુનીઓએ આપેલા જ્ઞાનનો સમન્વય છે. વિશ્વની નંબર વન જર્મન ટેક્નોલોજી દ્વારા સશોધિત આ પ્રોડકટ સૌરાષ્ટ્રમાં માત્ર એક મોરબી ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે.વિશ્વના ૫૪ દેશોમાં લોકો આ પ્રોડકટનો ઉપયોગ ખુબજ સારા પ્રમાણમાં કરી રહ્યા છે. આ પ્રોડક્ટ સમગ્ર જીવ સૃષ્ટિ માનવ- પશુ-પક્ષી, વૃક્ષો વગેરેની તમામ માનસિક / શારીરિક / આધ્યાત્મિક વગેરે તમામ ક્ષેત્રેની તમામ પ્રકારની મુશ્કેલીઓને દૂર કરનારી વિશ્વની નંબર વન પ્રોડક્ટ છે. આ પ્રોડકટનો મોરબી તેમજ ગુજરાતના લોકો ભરપૂર લાભ લઇને પોતાની સંપૂર્ણ શારીરિક બીમારી / માનસિક બીમારી દૂર કરીને આધ્યાત્મિક ક્ષેત્રે ખુબજ ઉત્કર્ષ કરી સંપૂર્ણ રોગ મુક્ત અને કર્જ મુક્ત જીવન જીવી શકે છે. ભારત રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે આપણું મન અને શરીર સ્વસ્થ હશે તો આપણે આપણાં દરેક સંકલ્પો તથા સપનાઓને સાકાર કરી શકીશુ. આપની તમામ પ્રકારની શારીરિક તેમજ માનસિક બીમારીથી આપ સંપૂર્ણ સાજા થઈ શકો છો. આ માટે અમોએ ની:શુલ્ક Experience Zone ની શરૂઆત કરેલ છે. આ પ્રોડક્ટના નિઃશુલ્ક ડેમો માટે આજે જ રૂબરૂ સંપર્ક કરો. તેમ યાદીમાં જણાવાયું છે.શોપ નં.14, સંકલ્પ પ્લાઝા, ફર્સ્ટ ફ્લોર, અવની ચોકડી,કેનાલ રોડ, મોરબીમો.નં.8780903761મો.નં.9825743187