તા.30 એપ્રિલથી બે દિવસ ચાલશે આ એજ્યુકેશન ફેર, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેમ્પસ અને ઉપલબ્ધ સુવિધાઓની વાલીઓને રૂબરૂ માહિતી આપશે : પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે ફેરની મુલાકાત જરૂર લ્યોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પોતાના સંતાનને કઈ યુનિવર્સિટીમાં કે કઈ કોલેજમાં પ્રવેશ અપાવવો તેની ચિંતા છે ? તો આ ચિંતા હવે દૂર થઈ જવાની છે કારણકે રાજકોટના આંગણે દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજોનો મેળાવડો જામવાનો છે. જ્યાં જાતે જઈને તમારા સંતાનને અનુરૂપ શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા શોધી શકાશે.રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ સયાજી હોટેલમાં તા.30 એપ્રિલ અને 1 મે એમ બે દિવસ માટે અફેર્સ એજ્યુએક્શન ફેરનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશની ટોચની યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. અહીં NAAC માન્યતા પ્રાપ્ત અને NIRF/QS ક્રમાંકિત યુનિવર્સિટીઓ અને કોલેજો પણ હશે. કોઈ પણ વાલીઓ એડમિશન ટીમ સાથે સીધો સંપર્ક કરી શકશે. વધુમાં અહીંથી 100% મેરિટ-આધારિત શિષ્યવૃત્તિનો લાભ લઈ શકાશે. 200+ નવા અને કોર પ્રોગ્રામ વિશે માહિતી અપાશે. સાથે કેમ્પસ લાઇફ, ખર્ચ, ફેકલ્ટી, સ્પોર્ટ્સ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરે વિશે તમામ વિસ્તૃત વિગતો અપાશે.તો આ એજ્યુકેશન ફેરમાં ભાગ લેવા અત્યારે જ રજીસ્ટ્રેશન કરોhttps://admissionsfair.in/rajkot/Link in bio :(https://www.instagram.com/afairseducationfairs/)વધુ માહિતી માટે સંપર્ક કરોમો.નં. 9998306990તા.30 એપ્રિલ, 1 મે (મંગળ, બુધ)સ્થળ : સયાજી હોટેલ,કાલાવડ રોડ, રાજકોટ સમય : 11 થી 7