Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી ઘુંટુ રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા લેન્ઝ Ind, સિલ્ક Ind તથા વિવાંન્ટા Ind ફીડર સવારે 8:00 થી 1:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજ જોડાજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.સુત્રોનાં જણાવ્યા અનુસાર, કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.