મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : 24 કલાક શ્રેષ્ઠ સર્વિસની ગેરેન્ટી સાથે છેલ્લા 13 વર્ષના અનુભવથી મોરબીવાસીઓના દિલ જીતનાર કુળદેવી કાર રેન્ટલ રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ, દ્વારકા, મહેસાણા, હીમતનગર, વગેરે શહેરોમા વન વે પિક-અપ અથવા ડ્રોપની સુવિધા પૂરી પાડે છે.કુળદેવી કાર સર્વિસ માત્ર એક ફોને આપે જણાવેલી જગ્યાએ સારા ડ્રાઇવર સાથે સારી અને નીટ એન્ડ ક્લીન કાર મોકલી આપીને આપને સુરક્ષિત અને આરામદાયક રીતે ખૂબ જ વ્યાજબી ભાડાએ નિયત સ્થળે પહોંચાડશે.મોરબીમાં રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે ગોકુલ કોમ્પલેક્ષમાં શોપ નં1માં કુળદેવી કાર રેન્ટલ કાર્યરત છે. કુળદેવી કાર રેન્ટલ સ્વીફ્ટ ડિઝાઇર, ટોયોટા એટીઑસ, મારૂતિ અર્ટિગા, ટોયોટા ઇનોવા, ટેમ્પો ટ્રાવેલર જેવી ૨૦ થી ૨૫ કાર મારફત મોરબી સિરામિક લોકલ વિઝીટ તેમજ મોરબીથી કોઈ પણ શહેરની વન વે તથા રાઉન્ડ ટ્રીપની સર્વિસ આપે છે.કુળદેવી કાર રેન્ટલ ગુજરાત,મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના પાલનપુર, અંબાજી, આબુ રોડ, ઉદેપુર, નાથદ્વારા, મુંબઈ, પુણે, ઇન્દોર વગેરે શહેરમા પણ પિક-અપ અથવા ડ્રોપ સુવિધા આપી રહ્યું છે.સ્પેશીયલ વે પિક-અપ તથા ડ્રોપ● મોરબીથી અમદાવાદસ્વીફ્ટ કાર – રૂ. 2500અર્ટિગા કાર – રૂ. 2800● મોરબીથી રાજકોટસ્વીફ્ટ કાર – રૂ. 1500અર્ટિગા કાર – રૂ. 2000બુકીંગ માટે96246285859638958585વધુ વિગત માટેhttps://kuldevicarrental.com/business_card/