મોરબીના નીચી માંડલ ગામે સિરામિક ફેકટરીમાં બનેલી ઘટનામોરબી : મોરબીના નીચી માંડલ ગામે સિમ્પેરા સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ઉમેશ રામપાલસિંહ યાદવ ઉ.42 નામના યુવાનને તેમના ભાઈ સાથે ફોનમાં વાતચીત દરમિયાન બોલાચાલી થતા મનમાં લાગી આવતા આ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.