હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામના બસસ્ટેન્ડમાંથી હળવદ પોલીસે બાતમીને આધારે ધ્રાંગધ્રાના નરસિપરામા રહેતા આરોપી હરેશ ઉર્ફે હરિ નવઘણભાઈ જાદવ નામના યુવાનને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 700 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.