મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. કોલ કરવાનો સમય સવારે 9થી 7નો રહેશે. માત્ર અનુભવી ઉમેદવારોએ જ રિઝ્યુમ મોકલવું.● માર્કેટીંગ કો-ઓર્ડિનેટર - 4 (F)અનુભવ : 1/2 વર્ષSoncera ટાઇલ્સ & બાથવેર8એ નેશનલ હાઇવે, બંધુનગર સામેમકનસર, મોરબીમો.નં.9979700600