મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ સિરામિકના ખ્યાતનામ એકમ Nessa vitrified LLPમાં 4 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મો.નં.8849335455 ઉપર વોટ્સએપ કરવા જણાવાયું છે. કોલનો સમય સવારે 10થી સાંજે 4નો રહેશે.માર્કેટિંગ એક્ઝિક્યુટિવ- 2 (M) અનુભવ : 4/5 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટભાષા : ગુજરાતી/હિન્દી/ઈંગ્લીશમાર્કેટિંગ કો-ઓર્ડિનેટર- 2 (M)અનુભવ : 2/3 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટભાષા : ગુજરાતી/હિન્દી/ઈંગ્લીશNessa vitrified LLP8-એ નેશનલ હાઇવે, માટેલ રોડ,લાકડધાર, મોરબી