વાંકાનેર : છત્તીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ સ્ટેશનના રેપ કેસના આરોપી વીશાલસિંહ મુન્નાસિંહ ઠાકુર ઉ.વ.૨૩ રહે હાલ-માટેલ રોડ,અમરધામ પાસે ઓરડીમાં ભાડેથી તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ- મનેન્દ્રગહ થાના-જગરાખંડ જી.મનેનાગઢ રાજ્ય-છત્તીસગઢ વાળાને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે પકડી પાડી કાર્યવાહી માટે છત્તીસગઢ રાજ્યના જંગરાખંડ પો.સ્ટે.ને સોંપી આપેલ છે.આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. એલ.એ.ભરગા, સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અઘારા, ચમનભાઇ ચાવડા, પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર, સ્વીભાઈ કલોત્રા તથા અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.