ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા ગામે રહેતા મનસુખભાઇ રૂપાભાઈ પાટડીયા ઉ.66 નામના વૃદ્ધ પોતાની વાડીએ ગત તા.8ના રોજ કોઈ અજાણ્યો પદાર્થ પી જતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.