મોરબી : વિનુબા દિલુભા ઝાલા તે દિલુભા પ્રભાતસિંહ ઝાલાનાં ધર્મપત્ની, ઓમદેવસિંહ તથા અક્ષયસિંહનાં માતુશ્રીનું તા. ૧૧નાં રોજ અવસાન થયેલ છે.સદગત બેસણું તા. ૧૩ને શનિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે દરબાર ગઢ શેરી નંબર ૨ , શકત સનાળા ખાતે તેમજ ઉત્તરક્રિયા તા.૧૯ને શુક્રવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.લી.ઝાલા ઘનુભા પ્રભાતસિંહઝાલા દિલુભા પ્રભાતસિંહઝાલા અરવિંદસિંહ લાલુભાઝાલા રોહિતસિંહ લાલુભાઝાલા પંકજસિંહ ઘનુભાઝાલા ધર્મેન્દ્રસિંહ ઘનુભાઝાલા ઓમદેવસિંહ દિલુભાઝાલા અક્ષયસિંહ દિલુભાઝાલા ગજુભા હનુભાઝાલા ટેમુભા હનુભાઝાલા વિક્રમસિંહ હનુભાઝાલા છત્રસિંહ હનુભાઝાલા અનિરુદ્ધસિંહ હનુભા