Morbi: મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે જણસોની મબલખ આવક થઇ છે. વરિયાળીની આવકમાં વધારો થયો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, આજે ઘઉંની આવક 11900 મણ થઇ છે જે ગઈ કાલ કરતાં 3500 મણ જેટલી ઓછી છે. ઘઉંનો ભાવ મણે નીચો 430 અને ઉંચો 674 બોલવામાં આવ્યો હતો. જે ગઈકાલ કરતાં નીચામાં 1 રૂપિયો ઓછો અને ઊંચામાં 37 રૂપિયા વધુ બોલવામાં આવ્યો હતો.આ ઉપરાંત વરિયાળીની આવક આજે 500 મણ થઇ હતી જે ગઈ કાલની તુલનાએ આજે 305 મણ જેટલો વધારો જોવા મળ્યો છે. વરિયાળીનો ભાવ મણે નીચો 950 અને ઉંચો 1195 બોલવામાં આવ્યો હતો. જે ગઈકાલ કરતાં ઊંચામાં 69 રૂપિયા વધુ બોલવામાં આવ્યો હતો.જણસીઆવક(કવીન્ટલમાં ) નીચો ભાવ(મણે ) ઉંચો ભાવ (મણે )કપાસ 495 રૂ. 1251 રૂ. 1545ઘઉં 2380રૂ. 430રૂ. 674બાજરો29રૂ. 422 રૂ. 482મગફળી9 રૂ. 950 રૂ. 1114તુવેર 22રૂ. 2050 રૂ. 2210જીરું 507 રૂ. 4100 રૂ. 4500ધાણા 30 રૂ. 1000 રૂ. 1460વરિયારી100 રૂ. 950 રૂ. 1195અડદ 3 રૂ. 1326 રૂ. 1700ચણા 340 રૂ. 950 રૂ. 1124એરંડા 96 રૂ. 1092 રૂ. 1108રાયડો 166 રૂ. 820 રૂ. 974રાય 13 રૂ. 912 રૂ. 1260