મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે કાર્યરત CADIZ ટાઇલ્સમાં માર્કેટિંગની 15 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ઉમેદવાર નોકરી અથવા ORC બન્ને રીતે કામ કરી શકશે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● ડોમેસ્ટિક માર્કેટિંગ - 15 ( M/F)અનુભવ : 1/2 વર્ષશુભ કોર્પોરેશન હબશોપ નં.401, ચોથો માળ, મહેન્દ્રનગર ચોકડી, મોરબી-2નિકુંજ પટેલ મો.ન.7069971000મો.નં.7069972000