વિશાળ શો-રૂમ થોડા જ સમયમાં મુકાશે ખુલ્લો : બજાજના તમામ મોડેલ્સ, તમામ કલર આકર્ષક ઓફર્સ સાથે હાજર સ્ટોકમાં હશે : બજાજની એ ટુ ઝેડ સર્વિસ પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જેની ઉપર બેસીને આપણી બે પેઢી બધે જ ઘૂમી છે એવી 'હમારા બજાજ' હવે મોરબીના આંગણે આવી રહ્યું છે. થોડા જ દિવસોમાં બજાજનો વિશાળ શો-રૂમ ખુલ્લો મુકાઈ જશે. તો મોરબીવાસીઓ ટુ-વ્હીલરની ખરીદી કરવાના હોય, તો થોડા દિવસ ખમી જજો.મોરબી- રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા રોડ પર HDFC બેન્ક પાસે શ્રી દરિયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષમાં શિવમ બજાજનો શો-રૂમ થોડા જ સમયમાં કાર્યરત થવાનો છે. છેલ્લા 24 વર્ષમાં પાટણ, રાધનપુર અને સિદ્ધપુરમાં શિવમ બજાજની ભવ્ય સફળતા બાદ હવે શિવમ ગ્રુપ ઔદ્યોગિકનગરી મોરબીમાં શિવમ બજાજને શરૂ કરી રહ્યા છે.આ શો-રૂમમાં બજાજના તમામ ટુ-વ્હીલર્સના મોડેલ્સ તમામ કલરમાં ઉપલબ્ધ હશે. અહીં એક્સચેન્જ ઓફર્સ પણ હશે. આ સાથે કંપનીની આકર્ષક ઓફર્સ પણ ઉપલબ્ધ હશે. વધુમાં આ શો-રૂમમાંથી બજાજની તમામ સેવાઓ મોરબીવાસીઓને મળવાની છે. તો બસ રાહ જુઓ, હમારા બજાજ હવે થોડા જ દિવસોમાં મોરબીમાં રંગેચંગે શરૂ થવાનું છે.શિવમ બજાજદરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523મો.નં.9925038050