મોરબી : મોરબીના વાવડી ગામે આવતીકાલે તા.7ને રવિવારના રોજ રાત્રે 9 કલાકે રામદેવપીરનું આખ્યાન યોજાનાર છે. જેમાં આણંદપરની મંડળી જમાવટ કરવાની છે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા આયોજક રાજેશભાઇ ભગવાનજીભાઈ ડાંગર અને કુલદીપભાઈ રાજેશભાઇ ડાંગર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.