મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં લોન સહિતની સર્વિસ આપતી પાટીદાર કન્સલ્ટન્સીમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા યાદીમાં જણાવાયું છે.● સેલ્સ એક્ઝિક્યુટિવ - 4 (M/F)વર્ક : ફક્ત ફિલ્ડ વર્કઅભ્યાસ : ગ્રેજ્યુએટઅનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ● સોશિયલ મીડિયા માર્કેટિંગ & ગ્રાફીક ડિઝાઈનર -1 (M/F)અનુભવ : 1 વર્ષ● ડોક્યુમેન્ટ કલેક્શન - 1 (M)અભ્યાસ : 12 પાસઅનુભવ : ફ્રેશર્સપાટીદાર કન્સલ્ટન્સી ભવાની ખમણ ઉપર રામ ચોક, શનાળા રોડ, મોરબીમો.નં.9879842776