મોરબી : મોરબી તાલુકાના લખધીરનગર ગામે રહેતા રાહુલભાઈ જયંતીભાઈ દારોદરા ઉ.22 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.