મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ KINDERDO પ્રિ સ્કૂલમાં મેગા ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રિ-સ્કૂલ શિક્ષકો માટે ગ્રેજ્યુએટનું ક્વોલિફિકેશન જરૂરી રહેશે. જોબ ટાઈમ સવારનો રહેશે. ફૂલ ટાઈમ પણ જોબ કરી શકાશે. આ જોબ માટે ફ્રેશર્સ પણ આવકાર્ય છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ આવવા જણાવાયુ છે.● કલાસ ટીચર્સ ● હેલપિંગ ટીચર્સ ● કેરટેકર/પીયૂન● વિડીયોગ્રાફર & એડિટર● સિક્યુરિટી ગાર્ડ● ક્રાફટ ટીચર● ફોનિક્સ ટીચરનોંધ : 2 વર્ષની ઉંમરના બાળકો માટે પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના એડમિશન શરૂ થઈ ગયા છેઅંકલ સ્ટોર ઉપરયદુનંદન પાર્ક,સ્વચ્છતા માર્ગનવા બસ સ્ટેન્ડ સામે,મોરબીમો.નં.8849405490મો.નં.8000401708