મોરબી : મોરબીના કુહાડીયા પીરની દરગાહ પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા આરોપી ઇમરાન મુસાભાઈ ખુરેશી અને સોહિલ રસુલભાઈ સુમરાને સીટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 12,500 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.