નિષ્ણાંત ઇએનટી સર્જન ડૉ આનંદ દરેક તકલીફોની અદ્યતન સારવાર ઉપરાંત લેટેસ્ટ ટેક્નિક વડે ઓપરેશનમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શિવમ હોસ્પિટલમાં હવે કાન, નાક અને ગળાની 24×7 સારવાર ઉપલબ્ધ છે. આ ઉપરાંત દર ગુરૂવારે સવારે 10થી 1:30 ફ્રી ઓપીડી પણ યોજવામાં આવશે અને પ્રોસીઝર ચાર્જમાં પણ 50 ટકા રાહત આપવામાં આવશે.આ સાથે દરરોજ સવારે 10થી 1:30 અને સાંજે 5:30 થી 8 ઓપીડી યોજવામાં આવશે. અહીં નિષ્ણાંત ઇએનટી સર્જન ડૉ આનંદ 24 x 7 સેવા આપી રહ્યા છે. અહીં કોમ્પ્યુટર મશીનથી બહેરાશનું નિદાન અને સાંભળવા માટેના ડિજીટલ મશીનોની સુવિધા ઉપલબ્ધ છે.કાનની તકલીફ● કાનમાંથી લાંબા સમયથી રસી આવવી● કાનમાં સડો● કાનનો પડદો બદલવો● કાનની હાડકી બદલવી જેવી કે માઈક્રોસર્જરી● બહેરાશની તપાસ અને સારવાર● ચક્કરનું નિદાન તથા સારવારનાકની તકલીફ● નાકમાં મસો● જુની શરદી● નાસુરની તકલીફ● નાકના વાંકા પડદાનું ઓપરેશનગળાની તકલીફ● સ્વર તંતુમાં મસો● સ્વર તંતુમાં લકવાની સારવાર● કરકસ અવાજ● કાકડાના ઓપરેશન● થાઈરોઈડ તથા લાળગ્રંથીનું ઓપરેશનશિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલરામધન આશ્રમ, મહેન્દ્રનગર રોડ, મોરબીમો.નં.9727527555