લેટેસ્ટ ફીચર્સ સાથે 'મોનાર્ક બ્લુ' અને 'ગોલ્ડ સ્ટાર' આ બે આકર્ષક મોડેલ : જૂની ઘરઘંટીના બદલામાં રૂ.5000 સુધીનું વળતર : 10 વર્ષની મોટર ગેરેન્ટીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘરઘંટીમાં નવા જૂની કરવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. કારણકે લકી માઇક્રોફાઇન ઘરઘંટીમાં હાલ ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં જૂની ઘરઘંટીના એક્સચેન્જ ઉપર રૂ.5000 સુધીનું વળતર આપવામાં આવી રહ્યું છે. તો આજે જ લેટેસ્ટ ફીચર્સવાળી આ ઘરઘંટી જોવા પધારો.મોરબીમાં રવાપર રોડ ઉપર ઇન્ડુસ બેન્ક સામે આવેલ સાધના કોમ્પ્લેક્ષમાં વિરાટ ઇલેક્ટ્રોનિક્સ કાર્યરત છે. જે પ્રખ્યાત લકી માઇક્રોફાઇન ઘરઘંટીના ઓથોરાઈઝડ ડીલર છે. અહીં લેટેસ્ટ ફીચર્સ સાથેની ઘરઘંટીના 'મોનાર્ક બ્લુ' અને 'ગોલ્ડ સ્ટાર' આ બે આકર્ષક મોડેલ છે. આ ઘરઘંટી ઉપર 2 વર્ષની પ્રોડક્ટ ગેરેન્ટી અને 10 વર્ષની મોટર ગેરેન્ટી આપવામાં આવે છે. આ સાથે ડબલ એક્શન ઓટો ક્લિનિંગ સિસ્ટમ આપવામાં આવે છે. જેનાથી ઘરઘંટીમાં જરા પણ લોટ રહેતો નથી.6.5 કિગ્રા. કન્ટેનર ક્ષમતા ધરાવતી આ ઘરઘંટી અનેકવિધ ખાસિયતો ધરાવે છે. જેમાં ફૂડ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ 6 બ્લેડ રોટર કટર સાથે ગ્રાઇન્ડીંગ ચેમ્બર (આજીવન ગેરંટી સાથે), ઘઉં - બાજરી - જુવાર - ચોખા - મકાઈ - બેસન દળવાની ગેરંટી, એરકૂલ્ડ હાઇ ટેક ફિલ્ટર, સ્માર્ટ આઇ-સેન્સર ટેકનોલોજી, ISI પ્રમાણિત ઇલેક્ટ્રિક મોટર, 100% સિલિકોન સ્ટેમ્પિંગ, 100% કોપર વિન્ડિંગ મોટર, ચાઇલ્ડ સેફ્ટી ડોર સ્વીચ, સ્ટેનલેસ સ્ટીલ હોપર અને પ્લેટફોર્મ, જાડુ દળવા માટે ખાસ સ્ટેનલેસ સ્ટીલ ઝાળી, ખાસ હેવી ડ્યુટી ઝાળી જીણું દળવા માટે, માઇક્રોપ્રોસેસર આધારિત કોન્ટ્રોલિંગ ડીવાઈસ, 18mm હાઇ ગ્લોસ ડિઝાઇનર ડોર, સ્માર્ટ ઇલેક્ટ્રિક એલઇડી સર્કિટ સહિતની ખાસિયતોનો સમાવેશ થાય છે.તો આજે જ જૂની ઘરઘંટીને અહીં લઈ આવો અને નવી ઘરઘંટી લઈ જાઓવિરાટ ઇલેક્ટ્રોનિક્સસાધના કોમ્પ્લેક્ષ,ઇન્ડુસ બેન્ક સામે,રવાપર રોડ, મોરબી95123999729137350440