મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મકનસર ગામ નજીક સર્વિસ રોડ ઉપરથી આરોપી જતીન કાનજીભાઈ મૂછડીયા ઉ.20 નામના યુવાનને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.