પેકેજનું બુકીંગ શરૂ : કોઈ પણ જાતના છુપા ખર્ચ વગર તમામ સગવડ, ગુજરાતી ટુર મેનેજરની પણ વ્યવસ્થા : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ટુરને બનાવો યાદગાર●અમેરિકન ડિસ્કવરી 23N/24D●અમેરિકન વન્ડર 19N/20D●વેસ્ટ એન્ડ ઇસ્ટ અમેરિકા 12N/13D●કેનેડિયન રોકીસ 10N/11D●એક્સપ્લોર ન્યુઝીલેન્ડ વિથ ઓસ્ટ્રેલિયા 20N/21D●ડિસ્કવર ઓસ્ટ્રેલિયા 12N/13D●હોલ ઓફ ન્યુઝીલેન્ડ13N/14Dમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. અમદાવાદ અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, અને ઓસ્ટ્રેલિયા સમર સ્પેશિયલ ટુર પેકેજ લઈને આવ્યું છે આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો.બેસ્ટ વોયેજ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ હવે રાજકોટમાંસરનામું : 304 કોસ્મો કોમ્પ્લેક્સ, મહિલા કોલેજ ચોક, રાજકોટઅમેરિકન ડિસ્કવરીઆ ટુરમાં 23 રાત્રી / 24 દિવસ છે. ટુર 3 જૂને શરૂ થશે. ટૂરમાં સનફ્રાન્સિસ્કો માં 3 રાત્રી, લોસ એન્જલસ માં 2 રાત્રી, સેન ડિયેગો માં 2 રાત્રી, લાસ વેગાસ માં 3 રાત્રી, ઓર્લાન્ડો માં 4 રાત્રી, બહામાસ ક્રુઝ માં 3 રાત્રી, નાયેગ્રા માં 2 રાત્રી, વોશિંગ્ટન ડી સી માં 1 રાત્રી અને ન્યુયોર્ક માં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 23 બ્રેકફાસ્ટ, 14 લંચ, 6 મિલ કુપન અને 23 ડિનર સામેલ છે.અમેરિકન વન્ડરઆ ટુરમાં 19 રાત્રી / 20 દિવસ છે. ટુર 23 મે, 13 જૂન,12 સપ્ટેમ્બર, શરૂ થશે. ટૂર માં સનફ્રાન્સિસ્કો માં 2 રાત્રી, લોસ એન્જલસ માં 2 રાત્રી, લાસ વેગાસ માં 3 રાત્રી, ઓર્લાન્ડો માં 4 રાત્રી, બહામાસ ક્રુઝ માં 3 રાત્રી, નાયેગ્રા 2 રાત્રી, વોશિંગ્ટન ડી સી માં 1 રાત્રી અને ન્યુયોર્ક માં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 19 બ્રેકફાસ્ટ, 11 લંચ, 5 મિલ કુપન અને 19 ડિનર સામેલ છે.વેસ્ટ એન્ડ ઇસ્ટ અમેરિકાઆ ટુરમાં 12 રાત્રી / 13 દિવસ છે. ટુર 2 મે, 14 & 28 મે,11 & 29 જૂને શરૂ થશે. સનફ્રાન્સિકો માં 2 રાત્રી, લોસ એન્જલીસ માં 2 રાત્રી, લાસ વેગસ માં 3 રાત્રી, નાયગ્રા માં 2 રાત્રી, વોશિંગ્ટન ડી સી માં 1 રાત્રી, ન્યુ જર્સી માં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 12 બ્રેકફાસ્ટ, 8 લંચ, 2 મિલ કુપન અને 12 ડિનર સામેલ છે.કેનેડિયન રોકીસઆ ટુરમાં 10 રાત્રી / 11 દિવસ છે. ટુર 15 & 29 મે, 12 જૂન,10 જુલાઈ, શરૂ થશે. ટૂર માં કેલગરી માં 1 રાત્રી, બેન્ફ માં 2 રાત્રી, જાસ્પર માં 2 રાત્રી, કેમલુપ્સ માં 1 રાત્રી, વિસલર માં2 રાત્રી, વાનકુવર માં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 10 બ્રેકફાસ્ટ, 8 લંચ, 10 ડિનર સામેલ છે.એક્સપ્લોર ન્યુઝીલેન્ડ વિથ ઓસ્ટ્રેલિયાઆ પેકેજ 20 રાત્રી અને 21 દિવસનું છે. ટુર 12 મે શરૂ થશે. જેમાં ઓકલેન્ડ માં 2 રાત્રી, રોટોરૂઆ માં 2 રાત્રી, કવીન્સટાઉન માં 4 રાત્રી, ક્રિસ્ટ ચર્ચ માં 2 રાત્રી, મેલબોર્ન માં 2 રાત્રી, સિડની માં 2 રાત્રી, કેઇન્સ માં 2 રાત્રી, ગોલ્ડકોસ્ટ માં 4 રાત્રી, નું રોકાણ રહેશે. ટુરમાં 20 બ્રેકફાસ્ટ, 10 લંચ, 3 મિલ કુપન, 5 કોન્ટીનેન્ટલ લંચ, 20 ડિનર સામેલ છે.ડિસ્કવર ઓસ્ટ્રેલિયાઆ ટુરમાં 12 રાત્રી / 13 દિવસ છે. ટુર 4, 17 & 31 મે,એ શરૂ થશે. ગોલ્ડ કોસ્ટ માં 4 રાત્રી, કેઇન્સ માં 2 રાત્રી, મેલબોર્ન માં 3 રાત્રી, સિડની માં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 12 બ્રેકફાસ્ટ, 5 લંચ, 3 મિલ કુપન, 3 કોન્ટીનેન્ટલ લંચ, અને 12 ડિનર સામેલ છે.હોલ ઓફ ન્યુઝીલેન્ડઆ પેકેજ 13 રાત્રી અને 14 દિવસનું છે. ટુર 3 & 17 મે,16 સપ્ટેમ્બર, 01 ઑક્ટોબર શરૂ થશે. જેમાં ઓકલેન્ડ માં 2 રાત્રી, પાહિઆ માં 2 રાત્રી, રોટોરૂઆ માં 3 રાત્રી, કવીન્સ ટાઉન માં 4 રાત્રી, ક્રાઇસ્ટચર્ચ માં 2 રાત્રીનું રોકાણ રહેશે. ટુરમાં 13 બ્રેકફાસ્ટ, 7 લંચ, 3 કોન્ટીનેન્ટલ લંચ, 13 ડિનર સામેલ છે.વધુ વિગત માટે પંકજભાઈ મો.નં. 8511116314 & હુસેનભાઈ 9558817681 નો સંપર્ક કરવા જણાવાયુ છે.સમર ઇન્ટરનેશનલ ગ્રુપ ટુર●સાઉથ આફ્રિકા (ગુજરાતી મહારાજ સાથે)●યુરોપ●તુર્કી (ગુજરાતી મહારાજ સાથે)●વિયેતનામ●સિંગાપોર●દુબઇ